ગાંધીનગર:વર્ષ 2019-20નો અહેવાલ વિધાનસભામાં મેજ પર મુકાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વર્ષ 2019-20નો અહેવાલ વિધાનસભામાં મેજ પર મુકાયો હતો. આ ઉપરાંત હોસ્પિટલ અગ્નિકાંડનો અહેવાલ પણ રજુ કરાયો હતો. કેગના અહેવાલની માહિતી આ વખતે બુકના બદલે સીડીમાં અપાઈ હતી. ગુજરાતની માથાદીઠ આવક દેશના સરેરાશ માથાદીઠ આવક કરતા ઊંચી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram