‘ જે વ્યક્તિ ભગવાન કૃષ્ણ માટે શું બોલતા હોય એનુંય ભાન ન હોય.. એવા વ્યક્તિને હું જવાબ આપતો નથી’
Continues below advertisement
ગોપાલ ઈટાલિયાના પ્રહાર અંગે હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું કે, ‘ જે વ્યક્તિ વાતો કરતા કરતા ભગવાન કૃષ્ણ માટે શું બોલતા હોય એનુંય ભાન ન હોય.. એવા વ્યક્તિને હું જવાબ આપતો નથી’
Continues below advertisement