ગુજરાત વિધાનસભામાં લવ જેહાદનો કાયદો લાવવા સરકાર મક્કમ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યમાં લવ જેહાદ વિરુદ્ધનો કાયદો લાવવા રૂપાણી સરકાર મક્કમ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, લવ જેહાદ વિરુદ્ધ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર બિલ પસાર કરશે. તેમણે કહ્યું કે, મહિલાઓના શોષણને અટકાવવા લવ જેહાદ વિરુદ્ધ કાયદો લવાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram