19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી, 21 ડિસેમ્બરના રોજ મતગણતરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે ગ્રામ પંચાયતમાં ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થઇ છે. રાજ્યમાં કેટલીક ગ્રામ પંચાયતો સમરસ થઇ તો કેટલીક ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાવાની છે. 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન હાથ ધરાશે. તો 21 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram