રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી, 19 ડિસેમ્બરે મતદાન તો 21 ડિસેમ્બરે મતગણતરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 19 ડિસેમ્બરના રોજ મતદાન કરાશે. તો 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન કરાશે. રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે. અધિકારીઓ અને કર્મચારીઓની રજા નાઆમંજુર કરાઈ છે.
Continues below advertisement