Gujarat BJP Candidate List | ગુજરાતની બાકીની 11 બેઠકો પર કોને લાગશે લોટરી? કોના કપાશે પત્તા?
gujarati.abplive.com
Updated at:
09 Mar 2024 07:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat BJP Candidate List | ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના બાકીના 11 ઉમેદવાદરોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લી પહોંચશે. અહીં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામો નક્કી થશે. તેમજ આ પછી ગમે ત્યારે બાકીના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.