Gujarat Congress | Arjun Modhwadia | અર્જુન મોઢવાડિયાના રાજીનામા પર કોંગ્રેસે શું આપી પહેલી પ્રતિક્રિયા?
gujarati.abplive.com
Updated at:
04 Mar 2024 09:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Congress | Arjun Modhwadia | અર્જુન મોઢવાડિયાના રાજીનામા પર કોંગ્રેસ તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તેમને બધું જ આપ્યું છે. હવે જવાબ તેમને આપવાનો છે.