હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર વચ્ચે વિવાદ વધુ વકર્યો, હવે હાર્દિકે જગદીશ ઠાકોરનું નામ હટાવ્યું
gujarati.abplive.com
Updated at:
24 Apr 2022 10:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. હાર્દિક પટેલે 25 એપ્રિલે યુવા સ્વાભિમાની સંમેલન બોલાવ્યું છે. આ પોસ્ટરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નામ નથી. પોસ્ટરમાં પ્રભારી અને યુવા મોરચાના પ્રમુખનો ફોટો મુક્યો છે. કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશ પ્રમુખનું નામ જ ગાયબ છે. જોકે હાર્દિક પટેલ અગાઉ પણ સ્ટેટ લીડરશીપ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે.