કૃષિ કાયદા મુદ્દે રૂપાણી સરકારના ક્યા મંત્રીએ રાજીનામું આપવાની બતાવી તૈયારી, જાણો કારણ?
Continues below advertisement
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઈ રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કૉંગ્રેસને પડકાર ફેંક્યો હતો. ફળદુએ કૃષિ કાયદાને લઈ કૉંગ્રેસ આરોપ સાબિત કરી બતાવે તો રાજીનામું આપી દેવાની તૈયારી બતાવી હતી. કૃષિ કાયદા અંગે ભ્રમ ફેલાવવાનો ફળદુએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement