રાજકીય રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સત્યાનાશનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકીય રેલીઓમાં સોશલ ડિસ્ટન્સિંગના સત્યાનાશનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો હતો. રાજકીય રેલીઓ અને સભા સરઘસોનું મોનીટરીંગ થવું જોઈએ એવી અરજદારે માંગ કરી હતી. સાથે અરજદારનો દાવો છે કે કોઈ માસ્કના પહેરે અથવા ગાઈડલાઈનનું પાલન ન કરે તો પ્રજાજનોને દંડ પણ મોટી સભા સરઘસોમાં નિયમોના ભંગ બદલ કાર્યવાહી નથી થતી. સાથે જ 100થી વધુ માણસોને છૂટછાટ આપવા અંગે નિર્ણય લેવાયો છે પરંતુ મહત્તમ કેટલા માણસો ભેગા થઇ શકે તે અંગેની કોઈ ગાઇડલાઇન નહીં હોવાની રજૂઆત કરાઈ હતી. આ મામલે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાશે..
Continues below advertisement