પ્રજાસત્તાક દિવસે વડાપ્રધાને હાલારી પાઘડી પહેર્યા બાદ જામ સાહેબનો સંદેશ, જુઓ વીડિયો

Continues below advertisement
પ્રજાસત્તાક દિવસે વડાપ્રધાને હાલારી પાઘડી પહેર્યા બાદ જામ સાહેબે સંદેશ આપ્યો છે. દરબાર સમાજના યુવકોને પાઘડીનું મહત્વ સમજાવતો જામ સાહેબે સંદેશ આપ્યો હતો. યુવકોને પાઘડીને માન આપવા જામ સાહેબે સંદેશ આપ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram