આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પુડ્ડુચેરીના મુખ્ય સચિવ બનાવવામાં આવે તેવી શક્યતા,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2021 01:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પુડ્ડુચેરીના મુખ્ય સચિવ બનાવવામાં આવે તેવી શક્યતા છે. થોડા સમય અગાઉ જયંતિ રવિએ પ્રતિનિયુક્તિ પર પુડ્ડુચેરી જવાની અરજી કરી હતી.રાજ્ય અને કેંદ્ર સરકારની મંજૂરી બાદ જયંતિ રવિને છુટા કરવામાં આવશે.