અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાએ સંભાળ્યો ચાર્જ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાએ ચાર્જ સંભાળ્યો હતો. તેઓને શુભેચ્છા પાઠવવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. દરમિયાન કોરોનાની ગાઇડલાઇનો ભંગ થયો હતો.
Continues below advertisement