સોશિયલ ડિસ્ટન્સ ભંગ મામલે પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર, જુઓ વીડિયો
Continues below advertisement
કોવિડની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરીને આયોજકોએ સંક્રમણને આમંત્રણ આપ્યું હોવાના પોલીસે મુદ્દા રજૂ કર્યા હતા. બે હજાર માણસના રસોઈનો સામાન ક્યાંથી આવ્યો તેની પણ તપાસ થશે. તો આરોપી પક્ષના વકીલે કેસને મૃગજળ સમાન ગણાવ્યો હતો. તપાસ અધિકારી પર દબાણ કરાયું હોવાની દલીલો કરાઇ હતી. કાંતિ ગામિત સહિત ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
Continues below advertisement
Tags :
Social Distance Violation Kanti Gamit In Former Granted Minister Remand Case BJP Leader Crime High Court Gujarat