Kanubhai Kalsariya| પૂર્વ MLA કનુભાઈ અને સી.આર.પાટીલની મીટિંગ, ટૂંક સમયમાં કનુભાઈ કરશે કેસરિયા

Continues below advertisement

Kanubhai Kalsariya | BJP | Loksabha Election | ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાઈ શકે છે. સી.આર.પાટીલે કનુભાઈની મુલાકાત કરતા આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram