Gujarat Election 2021:ગુજરાતમાં શાનદાર એન્ટ્રી બાદ કેજરીવાલે શું કર્યું ટ્વિટ
Continues below advertisement
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના શાનદાર દેખાવ બાદ આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે, નવી રાજનીતિની શરૂઆત થઇ છે.
Continues below advertisement