Gujarat assembly bypoll:  કરજણથી કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાની સભામાં નિયમોના ધજાગરા ઉડ્યા

Continues below advertisement
વડોદરામાં કરજણ (Karjan seat) વિધાનસભા પેટાચૂંટણીમાં (Gujarat bypoll)  કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાની (congress candidate)  જાહેરસભા કોરોનાની ગાઇડલાઇનના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. જાડેજાની જાહેરસભામાં 500 લોકો એકઠા થયા હતા. સભામાં કોરોના સંક્રમણને લઇને ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પરથી બેસેલા મોટા ભાગના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. તે સિવાય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram