Kirodi Lal Meena | 'પર મૈ તો મુખ્યમંત્રી નહીં બના ના!', મીડિયાના સવાલ પર કિરોડી લાલનું નિવેદન

Continues below advertisement

Kirodi Lal Meena | રાજસ્થાનમાં પણ નવા સીએમને લઈને સસ્પેન્સનો મંગળવારે અંત આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય દળના નેતા ભજનલાલ શર્મા ચૂંટાયા છે. આ સાથે ભાજપે ફરી એકવાર આશ્ચર્યજનક નવા ચહેરાને તક આપી છે. દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા ડેપ્યુટી સીએમ બનશે. આ સાથે જ વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ બનશે. આ સમયે કિરોડી લાલ મીણાએ પણ નિવેદન આપ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram