Kutch: માધાપરમાં BJPના ઉમેદવારના રોડ શોમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
28 ફેબ્રુઆરીએ રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ત્યારે ભાજપ-કૉંગ્રેસ ચૂંટણી પ્રચારમાં લાગી છે. જો કે, રેલીમાં કોરોના ગાઈડલાઈનના તમામ નિયમો નેવે મૂકીને પ્રચાર કરી રહ્યાં છે. માધાપરમાં ભાજપની રેલીમાં યોજાઈ હતી. જેમાં ભાજપ ઉમેદવારોના રોડ શોમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટતા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો.