રૂપાણીને રાહુલ ગાંધીને લઈ આપેલા નિવેદન પર લલિત કગથરાએ શું કર્યો પલટવાર ? જુઓ વીડિયો
Continues below advertisement
કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂત કાયદાને લઈ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી નથી સમજાતા કે મેથી અને કોથમીરમાં શું ભેદ હોય છે. રૂપાણીના આ નિવેદન પર કૉંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ પણ પલટવાર કર્યો છે.
Continues below advertisement