Lavingji Thakor | ભાજપને લીડ અપાવનાર રાધનપુર જિલ્લાને લઈને લવિંગજીએ CMને કરી નાંખી આ મોટી રજુઆત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહનું નિવેદન હાલ ચર્ચામાં છે..આ નિવેદનના એક સપ્તાહ પહેલા પાટણના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી હતી કે પાટણ લોકસભામાં આવતી રાધનપુર વિધાનસભામાં 34 હજારથી વધુ વોટની લીડ મળી હતી.. તેમણે પત્ર લખીને કહ્યું કે, રાધનપુરથી સારી લીડ મળી છે તો હવે રોડ રસ્તા અને કેનાલના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ.. રાધનપુરના છેવાડા ગામોમાં વર્ષોથી પીવાના પાણીની મોટી સમસ્યાઓ સર્જાઈ છે.. નલ સે જલની કામગીરીના ભાગ રૂપે મોટી ટાંકી તો બનાવાઈ છે પણ પાણીની સમસ્યાનો હજુય અંત આવ્યો નથી... પત્ર લખીને રજુઆત કરી હતી કે પાટણ લોકસભામાં આવતી રાધનપુર વિધાનસભામાં 34 હજારથી વધુ વોટની લીડ મળી હતી.. તેમણે પત્ર લખીને કહ્યું કે, રાધનપુરથી સારી લીડ મળી છે તો હવે રોડ રસ્તા અને કેનાલના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ.. રાધનપુરના છેવાડા ગામોમાં વર્ષોથી પીવાના પાણીની મોટી સમસ્યાઓ સર્જાઈ છે.. નલ સે જલની કામગીરીના ભાગ રૂપે મોટી ટાંકી તો બનાવાઈ છે પણ પાણીની સમસ્યાનો હજુય અંત આવ્યો નથી...