મોદીના રોડ શો મામલે ગુજરાત પ્રદેશના નેતાઓ ઉત્સાહમાં, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોદીના રોડ શો મામલે ગુજરાત પ્રદેશના નેતાઓ ઉત્સાહમાં, સી.આર.પાટીલે જીતનો ઉત્સાહ કર્યો પ્રકટ. પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન થી લઈને રોડ શૉ અને બાદમાં બેઠકોનો દૌર શરૂ, આ બેઠકેમાં આગમી વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ કરશે તૈયાર. ધારાસભ્યો, કાર્યકરોમાં અનેરો ઉત્સાહ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram