Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, નારણ રાઠવા સહિત કોંગ્રેસ નેતાઓના કેસરિયા
gujarati.abplive.com
Updated at:
27 Feb 2024 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. દિગ્ગજ નેતા નારણ રાઠવા સહિત કોંગ્રેસ નેતાઓએ આજે કમલમ ખાતે કેસરિયા કર્યા હતા. 10,500થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે.