Lok Sabha Election 2024 | પાટણ બેઠક પર ભાજપમાંથી કોને કોને માંગી ટિકિટ?
gujarati.abplive.com
Updated at:
27 Feb 2024 05:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | પાટણ બેઠક પર આજે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. ભાજપમાંથી ભરતસિંહ ડાભીએ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી હતી. આ સિવાય પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, સોનલ ઠાકોરે પણ દાવેદારી નોંધાવી હતી.