EVMથી જ થશે મતદાન..' સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી
Continues below advertisement
EVMથી જ થશે મતદાન..' સુપ્રિમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વોટની તેમની વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ સાથે 100 ટકા વેરિફિકેશનની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી છે.
Continues below advertisement