Loksabha Election 2024 | BJP | આજે ભાજપની બીજી યાદી પર લાગશે મહોર,11 બેઠકો પર નવા નામ નક્કી

Continues below advertisement

Loksabha Election 2024 | આજે લોકસભાની ચૂંટણી માટે ભાજપની બીજી યાદી પર મહોર લાગી શકે છે. ગુજરાતની 15 બેઠકો પર તો નામ નક્કી થઈ ગયા છે પણ હવે બાકીની 11 બેઠકો પર નામ નક્કી કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram