Loksabha Election 2024 | નવસારી બેઠક પરથી મુમતાઝ પટેલને ટિકિટ આપવાની ચર્ચા

Continues below advertisement

Loksabha Election 2024 | લોકસભા ચૂંટણીમાં નવસારીથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તેવી ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચાએ જોર પકડતા નવસારી અને સુરતમાં બેઠકોનો દૌર પણ શરૂ થઈ ગયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram