Loksabha Election |  હવે ગુજરાત ભાજપ એક્શનમાં, આજની બેઠકમાં શું હશે ખાસ?

Continues below advertisement

Loksabha Election |  લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ એક્શનમાં આવ્યું છે. જેને લઈને ગાંધીનગર કમલમમાં બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ બેઠકમાં હાજર રહેશે. પેજ સમિતિના સોફ્ટવેર અંગેની ટેકનિકલ તાલીમ આપવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram