પક્ષના નેતાઓ વિરુદ્ધ નિવેદન આપવા પર કૉંગ્રેસના મહિલા ઉપાધ્યક્ષને તમામ પદ પરથી કરાયા સસ્પેન્ડ
Continues below advertisement
પક્ષના નેતાઓ વિરુદ્ધ નિવેદન આપવા પર કૉંગ્રેસ મહિલા ઉપાધ્યક્ષ સોનલ પટેલેને તમામ પદ પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ગંભીર આક્ષેપ કર્યા હતા કે, 20 લાખમાં ટિકિટોનો સોદો કરાયો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, નેતાઓની ગમતી સ્વરૂપવાન હિલા-રૂપલલનાઓને ટિકિટો આપી દેવામાં આવી છે. તેમણ કહ્યું કે, દર ચૂંટણીમાં ટિકિટો વહેંચાતી નથી પણ વેચાય છે.
Continues below advertisement