Mansukh Vasava | ‘ભરુચ લોકસભામાં કોંગ્રેસ કરતા AAP વધારે શક્તિશાળી...’
abp asmita
Updated at:
14 Dec 2023 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMansukh Vasava | ચૈતર વસાવાને લઈને મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભરૂચ લોકસભામાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી શક્તિશાળી છે.