સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે કૉંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે કૉંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ જોવા મળશે. આજે પ્રદેશ કૉંગ્રેસની નવી કો-ઓર્ડિનેશન કમિટીની પ્રથમ બેઠક મળશે. પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં યોજનારી આ કમિટીની બેઠકમાં પ્રદેશના નેતા સહિતના હોદ્દેદારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે. સાથો સાથ જિલ્લા, મહાનગરોઅને પાલિકાઓના પ્રભારીઓ સાથે અલગથી બેઠક યોજીને ઉમેદવારોથી માંડીને પ્રચાર-પ્રચાર સહિતની ચર્ચા કરવામાં આવશે.
Continues below advertisement