મંત્રીમંડળ કે મુખ્યમંત્રી સાથે મારી નારાજગી નહોતીઃ MLA ગોવિંદ પરમાર
Continues below advertisement
આણંદના સાંસદ અને ઉમરેઠના ધારાસભ્યના વિવાદમાં ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ સફળ રહ્યું હતું. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ધારાસભ્ય ગોવિંદ પરમારે રાજીનામું આપવાની જીદ છોડી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ મામલે તેમણે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. ગોવિંદ પરમારે કહ્યું કે, મંત્રીમંડળ કે મુખ્યમંત્રી સાથે મારી નારાજગી નહોતી
Continues below advertisement