દૂધ સાગર ડેરીમાં બોનસ કૌભાંડ મામલે પૂર્વ ચેરમેન મોઘજીભાઇ ચૌધરીની કરાઇ ધરપકડ
Continues below advertisement
દૂધસાગર ડેરીમાં પગાર અને બોનસના મામલે થયેલી ઉચાપતના કેસમાં ડેરીના પૂર્વ વાઈસ ચેયરમેન મોઘજીભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમની ટીમે મહેસાણા જિલ્લા જેલમાંથી મોઘજી ચૌધરીનો ટ્રાંસફર વોરંટના આધારે કબ્જે લીધો હતો.સીઆઈડી ક્રાઈમની ટીમ જેલમાંથી કબ્જો લઈ મોઘજી ચૌધરીને લઈને ગાંધીનગર રવાના થઈ હતી.
Continues below advertisement