Morvahadaf By Poll Result: બેલેટ પેપરની મતગણતરીમાં કોણ રહ્યું આગળ ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 May 2021 12:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારાના ભાવિનો આજે ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.