Mukul Vasnik | કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સિનીયર નેતાઓને કરી નાંખી મોટી ટકોર, જુઓ વીડિયોમાં
Continues below advertisement
કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યોને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ટકોર કરી હતી.. તેમણે કહ્યું કે, માત્ર ચૂંટણીઓ સમયે લોકો વચ્ચે જવાને બદલે રેગ્યુલર પ્રવાસ કરવો જોઈએ.. કોંગ્રેસના સિનિયર નેતાઓને પ્રભારી મુકુલ વાસનિકએ ટકોર કરી છે...
લોકો સાથે તાલમેલ વધારવા વારંવાર તેમના સુધી પહોચવા સલાહ આપી છે... મુકુલ વાસનિકે વધુમાં કહ્યું કે, કોંગ્રેસમાં બુથ મેનેજમેન્ટ અત્યંત નબળું છે તેને મજબૂત કરવાની પણ સૂચના આપવામાં આવી છે... પ્રજાનો અવાજ બનવા જમીન પર લડાઈ લડવા કરી તાકીદ
કરી છે... કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા ચાર લેવલ પર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે... પ્રદેશ, જિલ્લા, તાલુકા, બ્લોક લેવલના કાર્યકરો માટે બે દિવસીય ટ્રેનિંગ કરવામાં આવશે....
Continues below advertisement