મારી વિધાનસભા,મારી વાત: મોરબી શહેર ઉદ્યોગની નગરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોરબી શહેર ઉદ્યોગની નગરી છે. અહીં વિકાસ મુદ્દે શું કહી રહયા છે સ્થાનિકો. વિકાસ મામલે લોકો સંતુષ્ટ ન હોય તે જણાવ્યું હતું. નેતાઓ માત્ર વાતો જ કરતા હોવાનું અને વિકાસ માત્ર કાગળ પર જ હોવાનું જણાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram