મારી વિધાનસભા મારી વાત: નડિયાદ વિધાનસભા મામલે મતદાતાઓનો વિચાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મારી વિધાનસભા મારી વાતમાં આજે નડિયાદ વિધાનસભા મામલે વાત. ખેડા મહત્વની બેઠક છે. મતદાતાઓ અને સ્થાનિકો શું વિચારે છે તે અંગે મેળવવામાં આવી માહિતી. રોડ રસ્તા સારા બનવામાં આવ્યા છે. શિક્ષણ બાબતે લોકોમાં જાગૃત્તિનો અભાવ છે. વડીલો માટે જિમ બનાવવાની માંગ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram