Navsari: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર શું કહી રહ્યા છે ભાજપના ઉમેદવારો?

નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે પ્રચારમાં લાગ્યા છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવો કેટલા અસર કરશે તેના પર ભાજપના ઉમેદવારોએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola