કૉંગ્રેસના નેતાઓ એકબીજા પર લગાવી રહ્યાં છે ભ્રષ્ટાચારના આરોપ: નીતિન પટેલ

Continues below advertisement
મહેસાણા નગર પાલિકાનો ચૂંટણી પ્રચાર  છેલ્લા તબકામાં છે ત્યારે  ભાજપ  મહેસાણા શહેરમાં  ચૂંટણી પ્રચારમાં લાગી છે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણામાં સભાને સંબોધન દરમિયાન કૉંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram