'કેટલાક લોકો પોતાની જાતને જ મોટા માને છે, પણ મારે આજે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે.....'

Continues below advertisement

એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું કે ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાથી લડીશ.

નીતિન પટેલે કહ્યું હતું કે,  આત્મારામ પટેલ માટે મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી. મેં  કોઈ દિવસ સત્તા માટે વલખા નથી માર્યાખુશામત નથી કરી. ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનવાની તક મળી. મેં 10 મહત્વના વિભાગો સંભાળ્યા. હું ક્યારેય સત્તાની પાછળ ફર્યો નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram