હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત પર, કેજરીવાલ અમદાવાદમાં કરશે રોડ શો

Continues below advertisement

2જી એપ્રિલના રોજ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન અમદાવાદમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત બપોરે 3 વાગેથી બાપુનગરના આંબેડકર હોલથી ખાતેથી થશે અને નિકોલમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે રોડ શો પૂર્ણ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram