પંચમહાલમાં ચૂંટણીને લઈ ભારે ગરમાવો, કૉંગ્રેસના ઉમેદવારોને ખસેડાયા સલામત સ્થળે
Continues below advertisement
પંચમહાલમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડ્યા છે. ભાજપ સામ, દામ, દંડની નીતિ અપનાવતું હોવાના આરોપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે લગાવ્યા છે. 60 ટકા ઉમેદવારોને કોંગ્રેસે સલામત સ્થળે ખસેડ્યા છે. ગત ચૂંટણીમાં કેટલીક બેઠકો બિનહરીફ થતા કોંગ્રેસ સચેત બન્યું હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો દાવો છે. પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભારે ગરમાવો આવ્યો છે.
Continues below advertisement