વિધાનસભામાંથી કોગ્રેસે કર્યું વોકઆઉટ,  પોલીસને સરકારે પટ્ટાવાળા બનાવ્યાઃ પરેશ ધાનાણી

Continues below advertisement

કોગ્રેસે ગુજરાત વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં પરેશ ધાનાણીએ કહ્યું કે, પોલીસને પટ્ટાવાળા બનાવી દેવામાં આવ્યા છે.રાજ્યમાં ગુનાખોરીમાં વધારો થયો છે. ભાજપના શાસનમાં અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram