Parshottam Rupala |પરસોત્તમ રૂપાલાનો મોટો દાવો, કહ્યું- ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું મને સમર્થન

Continues below advertisement
Parshottam Rupala | દિલ્હીથી પરત ફરતાની સાથે જ પરસોત્તમ રૂપાલાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ સહિતના તમામ નેતાઓનું મને સમર્થન છે. 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram