સ્વ-નરેશ કનોડિયા, મહેશ કનોડિયાને PM મોદીએ અર્પણ કરી પુષ્પાંજલિ, જુઓ વીડિયો
Continues below advertisement
પ્રધાનમંત્રી મોદીએ કનોડિયા બંધુઓને તેમના નિવાસસ્થાને જઇને શ્રદ્ધાંજલિ આપી હતી. . દરમિયાન વડાપ્રધાન મોદીએ નરેશ કનોડિયાના પરિવાર સાથે 10 મિનિટ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ કનોડિયા બંધુઓના પરિવારને સાંત્વના પાઠવી કેવડીયા જવા રવાના થયા હતા
Continues below advertisement