પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન થી લઈને રોડ શૉ અને બાદમાં બેઠકોનો દૌર શરૂ, આ બેઠકેમાં આગમી વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ કરશે તૈયાર. ધારાસભ્યો, કાર્યકરોમાં અનેરો ઉત્સાહ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram