Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં

Continues below advertisement

Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં 

ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભાજપના મંડળ બાદ શહેર અને જિલ્લાના પ્રમુખ નક્કી કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આજે મહત્વની બેઠક મળવાની છે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે.

ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહ્ત્વની બેઠક મળશે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંકને લઈને મંથન કરવામાં આવશે. મંડળ પ્રમુખોની નિમણુંકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડો નક્કી થશે. નિયુક્ત કરાયેલ સંગઠનના ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram