પ્રદેશ કોંગ્રેસનું ડ્રગ્સના દુષણ મામલે રાજ્યપાલને આવેદન પત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યું છે. રાજ્યમાં પકડાઈ રહેલા નશીલા પદાર્થો મામલે રાજ્યપાલ સાથે ચર્ચા કરશે. ડ્રગ્સના વધી રહેલા દુષણ મામલે રાજ્યપાલને આવેદન પત્ર આપશે. અમિત ચાવડા, પરેશ ધાનાણી વગેરે નેતાઓ રાજપાલ પાસે પહોંચ્યા હતા.
Continues below advertisement