નિયમ તોડનાર અલ્પેશ ઠાકોર સામે પણ કાયદો લાગુ પડે છેઃ પ્રદ્યુમનસિંહ
Continues below advertisement
સોશલ ડિસ્ટંસના નિયમોના ધજાગરા ઉડાવનારા અલ્પેશ ઠાકોર મુદ્દે ભાજપના જ અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. પ્રદ્યુમનસિંહે કહ્યું હતું કે નિયમો અને કાયદો તમામ માટે સરખા છે. જવાબદાર વ્યકિતઓએ કાળજી રાખવાની ફરજ છે. અંતમાં કોરોનાના નિયમોનો તમામે અમલ કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યુ કે, નિયમ તોડનાર અલ્પેશ સામે પણ કાયદો લાગુ પડે છે
Continues below advertisement