પંજાબ કોંગ્રેસમાં ઉથલ-પાથલ, સિદ્ધુનુ પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ

Continues below advertisement

પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress) રાજીનામાનો દૌર શરુ છે. નવજોતસિંહ સિદ્ધુએ (Sidhu) અઢી મહિનાના સમયમાં જ (Punjab Congress president) પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદ  પરથી રાજીનામુ (resigns) આપી દીધું હતું. વિધાન સભા ચૂંટણી પહેલા કોંગ્રેસમા ભૂકંપ આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram